ગિરનાર પર્વત
ગિરનાર પર્વત ગુજરાત રાજ્ય ના જૂનાગઢ જીલ્લા ના જૂનાગઢ શહેર માં આવેલું છે. ગિરનાર ગુજરાત નો મોટા માં મોટો પર્વત છે. તેને ચડવા માટે 9999 પગથિયાં ચડવા પડે છે , ગિરનાર ની ઉપર ભગવાન દત્તાત્રેય, અંબે માતા , અને નેમિનાથ ભગવાન ના જૈન દેરાસર છે. ચોમાસા ની ઋતુ માં સ્વર્ગ જેવું લાગે છે જયારે તમે ગિરનાર ચડવાનું ચાલુ કરો ત્યારે પેલું નેમિનાથ ભગવાન નું જૈન મંદિર આવે છે। ત્યાર બાદ અંબે માતા નું મંદિર આવે છે અને ત્યાર પછી આખરે ગુરુ દત્તાત્રેય ભગવાન મંદિર આવે છે ત્યાં આગળ ભગવાન દત્તાત્રે ના ચરણ પાદુકા જોવા મળે છે ગિરનાર ઉપર થી આજુબાજુ નું દ્રશ્ય ખુબ રમણીય લાગે છે
જયારે ગિરનાર ચડિયે ત્યારે આ ભગવાન નેમિનાથ નું મંદિર આવે છે. ભગવાન નેમિનાથ પોતાનો લગન માં થી ઉભા થઇ ને અહીંયા આવ્યા હતા અને અને સ્વર્ગવાસ થયા હતા
તમારે આ મંદિર ની કહાની જોવી હોય આ લિંક ઉપર ક્લિક કરો https://www.youtube.com/watch?v=SQX4U79iTz8
તમને બાજુ માં જોવા આવે છે એ અંબે માતા નું મંદિર છે

દત્તાત્રેય મંદિર
અહીંયા ભગવાન દત્તાત્રેય ના ચારણ પાદુકા છે
![]() |







0 Comments